એલર્જીક નાસિકા પ્રદાહ

નિદાન

અમે તમારી સમસ્યાનું નિદાન કરવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે ડૉક્ટર તમારા અને તમારા કુટુંબના તબીબી ઇતિહાસ, જીવનશૈલી, ખાનપાનની આદતો, કામ અને ઘરના વાતાવરણ તથા તમે જે લક્ષણો અનુભવો છો તેની આવૃત્તિ તેમજ તીવ્રતા વિશે વિસ્તૃત પ્રશ્નો પૂછશે. ડૉક્ટર તમને પણ તપાસશે અને તમારાં લક્ષણો શાના કારણે વણસે છે અથવા સુધરે છે તેના આધારે તમારા ડૉક્ટર જાણશે કે તમને ઍલર્જિક રાઇનાઇટિસ છે કે કોઈ અન્ય સમસ્યા છે.

જો તમારાં લક્ષણો તીવ્ર હોય તો તમારા ડૉક્ટર તમને ઍલર્જિનું પરીક્ષણ કરાવવાનું કહી શકે છે જેથી તમને શાની ઍલર્જિ છે તે શોધી શકાય. ક્યારેક, લોહીનાં વિશિષ્ટ પરીક્ષણોથી પણ તમને શાની ઍલર્જિ છે તે શોધવામાં મદદ મળી શકે છે.

 

જમણી બાજુનાં બૅનરો

જમણી બાજુનું બૅનર #1 - પુષ્પેન્દ્ર સિંહ પોતાના ઍલર્જિક રાઇનાઇટિસને હરાવીને સારું જીવન જીવી રહ્યા છે. (પ્રેરણાદાયક વાર્તા)

જમણી બાજુનું બૅનર #2 - જેમને ઍલર્જિ હોય એવી દરેક વ્યક્તિને ઍલર્જિક રાઇનાઇટિસ થાય છે? (વારંવાર પૂછાતા પ્રશ્નો)

જમણી બાજુનું બૅનર 3 - જેમણે પોતાની શ્વસનની સમસ્યાઓ પર સફળતાપૂર્વક કાબૂ મેળવ્યો છે એવા લોકો સાથે જોડાવા માટે સમાજમાં જોડાઓ (બ્રીધફ્રી કમ્યુનિટિ)